સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? એરિસ્ટોટલ થેઈલ્સ નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ એરિસ્ટોટલ થેઈલ્સ નિકોલસ કોપરનિક્સ લાઈબિત્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ? અતિવાહક અવાહક અર્ધવાહક સુવાહક અતિવાહક અવાહક અર્ધવાહક સુવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સગર્ભાવસ્થા દરમિયાન ___ ની ઉણપને લીધે બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે. વિટામીન-એ આયોડિન લોહતત્વ ઝીંક વિટામીન-એ આયોડિન લોહતત્વ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? યુક્લીડ આર્કિમીડીઝ પ્લેટો એરિસ્ટોટલ યુક્લીડ આર્કિમીડીઝ પ્લેટો એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? સમય વજન લંબાઈ તાપમાન સમય વજન લંબાઈ તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? D C B A D C B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP