સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ? ડુંગળીનો કોષ બારમાસી પર્ણનો આડો છેદ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ ગાલનો કોષ ડુંગળીનો કોષ બારમાસી પર્ણનો આડો છેદ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ ગાલનો કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ___ છે. લોટ તેલીબિયાં ચોખા માછલી લોટ તેલીબિયાં ચોખા માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ? રેનીન નિકોટીન ટેનીન મોર્ફિન રેનીન નિકોટીન ટેનીન મોર્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 16% 14% 12% 18% 16% 14% 12% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે ? કોપર અને કોબાલ્ટ ઝીંક અને નિકલ કોપર અને ઝીંક કોબાલ્ટ અને નિકલ કોપર અને કોબાલ્ટ ઝીંક અને નિકલ કોપર અને ઝીંક કોબાલ્ટ અને નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ? રંગ અંધત્વ સિકલ સેલ એનિમિયા હીમોફીલિયા અલ્ઝાઈમર રંગ અંધત્વ સિકલ સેલ એનિમિયા હીમોફીલિયા અલ્ઝાઈમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP