સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? પ્રકાશીય રેસાયુક્ત રંગીન સખત પ્રકાશીય રેસાયુક્ત રંગીન સખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફલકસનો SI એકમ કયો છે ? મેકસવેલ ગ્રોસ ટેસ્લા વેબર મેકસવેલ ગ્રોસ ટેસ્લા વેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીયોની રસીનાં શોધક કોણ હતા ? કોનરાડ ઝુસ લુઈસ પાશ્વર જોનાસ સાલ્ક પ્રોટીસ્ટ્સ કોનરાડ ઝુસ લુઈસ પાશ્વર જોનાસ સાલ્ક પ્રોટીસ્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? કોલસો ગ્રેફાઈટ હીરો ચાંદી કોલસો ગ્રેફાઈટ હીરો ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. આપેલ તમામ નવસાર આયોડિન કપૂર આપેલ તમામ નવસાર આયોડિન કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોબાલ્ટ કોપર ફેરસ નિકલ કોબાલ્ટ કોપર ફેરસ નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP