સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખીના વિષ (ઝેર)માં કયો પદાર્થ હોય છે ? લાઈમ પેટિસન મેલેટિન કેલ્શિયમ ફોસ્ફેટ લાઈમ પેટિસન મેલેટિન કેલ્શિયમ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? પવન ઊર્જા ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા પવન ઊર્જા ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? બાષ્પીભવન જળચક્ર ઘનીભવન જળસંચય બાષ્પીભવન જળચક્ર ઘનીભવન જળસંચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 375 ઘનફુટ 200 ઘનફુટ 455 ઘનફુટ 320 ઘનફુટ 375 ઘનફુટ 200 ઘનફુટ 455 ઘનફુટ 320 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાચ શું છે ? તત્વ સંયોજન ત્રણેય સાચા મિશ્રણ તત્વ સંયોજન ત્રણેય સાચા મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H1N1 વાઈરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે ? ડેન્ગ્યુ એઈડ્સ બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ એઈડ્સ બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP