પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ? સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી આપેલ તમામ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમિતિઓની રચના સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી આપેલ તમામ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમિતિઓની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? એક સભ્યોની સંખ્યા જેટલા ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? જિલ્લા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બંને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે ? તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી પ્રમુખ તાલુકા પંચાયત સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી પ્રમુખ તાલુકા પંચાયત સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP