પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક કોણ કરે છે ? તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે ? આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ? અશોક મહેતા સમિતિ પી.ક.થુંગન સમિતિ બળવંતરાય મહેતા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ અશોક મહેતા સમિતિ પી.ક.થુંગન સમિતિ બળવંતરાય મહેતા સમિતિ જી.વી.કે.રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમિયાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં છે ? 18 19 17 16 18 19 17 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? 45 90 60 120 45 90 60 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ? સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી સરપંચ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP