પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (18) 2 (15) 2 (16) 2 (17) 2 (18) 2 (15) 2 (16) 2 (17) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ? તાલુકા પંચાયતને યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને ઉપસરપંચને તાલુકા પંચાયતને યોગ્ય સત્તાધિકારીને પંચાયત મંત્રીને ઉપસરપંચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? મતદારો સીધા મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? સહકારી સંસ્થા ખાનગી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા શિક્ષણ સંસ્થા સહકારી સંસ્થા ખાનગી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા શિક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP