પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? 243 B (1) 243 A 243 (f) 243 (g) 243 B (1) 243 A 243 (f) 243 (g) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 C (2) 243 D (1) 243 C (3) 243 C (4) 243 C (2) 243 D (1) 243 C (3) 243 C (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બ્રિટીશ ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે ગ્રામ પંચાયતોની આપેલ ઓળખ અંગે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ? નાના પ્રજાસત્તાક એકમો પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ નાના પ્રજાસત્તાક એકમો પંચાયતી રાજ પંચ ત્યાં પરમેશ્વર લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે રાજ્ય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલુ છે ? અનુચ્છેદ -39 A અનુચ્છેદ -39 અનુચ્છેદ -41 અનુચ્છેદ -40 અનુચ્છેદ -39 A અનુચ્છેદ -39 અનુચ્છેદ -41 અનુચ્છેદ -40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 મુંબઈ વિલેજ એક્ટ, 1920 વિલેજ એક્ટ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 મુંબઈ વિલેજ એક્ટ, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત માટે સેક્રેટરીની નિમણૂક ક્યા સ્તરની પંચાયતમાં કરવામાં આવે છે ? તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP