સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? કલોરીન આર્ગોન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ કલોરીન આર્ગોન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? શોષણ વિભાજન પરાવર્તન વક્રીભવન શોષણ વિભાજન પરાવર્તન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? ઝીંક પોટેશિયમ કેલ્શિયમ આયોડિન ઝીંક પોટેશિયમ કેલ્શિયમ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે ફળો માંસ અનાજ કઠોળ ફળો માંસ અનાજ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? 00 સે. 60 સે. 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 00 સે. 60 સે. 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ? વરાળ આપવી ઉકાળવું તળવું ઉકળતા પાણીમાં બાફવું વરાળ આપવી ઉકાળવું તળવું ઉકળતા પાણીમાં બાફવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP