સામાન્ય વિજ્ઞાન (General Science)
પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

બાષ્પીભવન
જળચક્ર
જળસંચય
ઘનીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ફ્યુઝનો તાર બનાવવા માટે ક્યાં પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ?

લેડ
પિત્તળ
લેડ-ટીનની મિશ્રધાતુ
પિત્તળ અને લેડ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ?

ન્યુટનનો નિયમ
આર્કિમીડીઝનો નિયમ
ઓહમનો નિયમ
હૂકનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે-

ઓછું કામ થાય છે.
સમાન કામ માટે વધારે વાપરવું પડે છે.
સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે.
સમાન કામ ઝડપથી થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP