સામાન્ય વિજ્ઞાન (General Science)
જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ?

ન્યુનત્તમ હશે
મહત્તમ હશે
શૂન્ય હશે
શોધી શકાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'લાફિંગ ગેસ' (Laughing gas) એટલે કયો વાયુ ?

હાઈડ્રોજન પેરોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
નાઈટ્રસ ઓક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.
1. વિટામીન - એ
2. વિટામિન - ડી
3. વિટામિન - ઈ
4.વિટામીન - બી-1
અ. ટોકોફેરોલ
બ. રેટિનોલ
ક. કેલ્સિફેરોલ
ડ. થાયમીન

1-અ, 2-ક, 3-બ, 4-ડ
1-ડ, 2-બ, 3-ક, 4-અ
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-બ, 2-ક, 3-અ, 4-ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP