કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ 6G સેટેલાઈટ "UESTC"(Star Era-12)લૉન્ચ કર્યો ? રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કેન્દ્ર સરકાર કયા ડેબ્ટ પ્લેટફોર્મમાં ઇક્વિટી તરીકે રૂ.6000 કરોડનું રોકાણ કરશે ? National Insurance and Infrastructure Fund (NIIF) આપેલ માંથી કોઈ નહી National Income and Infrastructure Fund (NIIF) National Investment and Infrastructure Fund (NIIF) National Insurance and Infrastructure Fund (NIIF) આપેલ માંથી કોઈ નહી National Income and Infrastructure Fund (NIIF) National Investment and Infrastructure Fund (NIIF) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દિપડા બચાવ અને પુનર્વસન માટે ગુજરાતના PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત દીપડાઓને જુનાગઢથી ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા ? કચ્છ સુરત જામનગર અમદાવાદ કચ્છ સુરત જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IND-INDO CORPAT ની તાજેતરમાં કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 35 32 36 37 35 32 36 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ? પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વાસ્થ્ય સાથી સ્કીમ' કયા રાજ્યની યોજના છે ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ દિલ્હી બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ દિલ્હી બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP