સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ચાર ઘંટડી દર 5, 6, 8 અને 10 સેકન્ડ વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફ૨થી સાથે વાગશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
છાત્રાલયના માસિક ખર્ચનો એક ભાગ નિશ્ચિત છે. જ્યારે બાકીનો ભાગ કોઈ એક વ્યક્તિએ ભોજનાલયમાં જેટલાં દિવસ ભોજન લીધું હોય તેના પર આધારીત છે. કવન 25 દિવસ જમે છે અને તેણે રૂા.2200 છાત્રાલયના કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે, જ્યારે કવિતા 20 દિવસ જમે છે અને તેણીએ રૂા.1800 છાત્રાલયનાં કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે. આ છાત્રાલયના નિશ્ચિત માસિક ખર્ચની રકમ શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?