Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

19
17
16
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

52
50
55
54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
જ્યંતિ દલાલ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP