કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? દક્ષિણ આફ્રિકા ચીન બ્રાઝિલ ભારત દક્ષિણ આફ્રિકા ચીન બ્રાઝિલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ન્યૂ શેફર્ડ VSS યુનિટી બ્લૂ ઓરિજિન યુનિટી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં COVID-19 સંદર્ભે ચર્ચામાં રહેલું Swabseq શું છે ? ટેસ્ટિંગ પ્લેટફોર્મ બુસ્ટર ડોઝ વેક્સિન દવા ટેસ્ટિંગ પ્લેટફોર્મ બુસ્ટર ડોઝ વેક્સિન દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ગ્રાન્ડ ઈથોપિયન રેનોસેન્સ ડેમ કઈ નદી પર સ્થિત છે ? નાઈલ સિંધુ થેમ્સ એમેઝોન નાઈલ સિંધુ થેમ્સ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યા આવેલી છે ? મુંબઈ વડોદરા અમદાવાદ પુણે મુંબઈ વડોદરા અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP