GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 7 એકમ વધારે છે. જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ, તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે, તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી મેડીકલ અને એન્જિનીયરીંગ પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયાના ખર્ચે કોચિંગ પૂરું પાડવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના ધો. 10 માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને કેટલી રકમનું રોકડ ઈનામ આપવામાં આવે છે ?