સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બન્ને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. તે સંખ્યા ___ છે. 70 18 17 71 70 18 17 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 495માં 4 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 396 491 400 360 396 491 400 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ ક૨તાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો. 27 36 72 63 27 36 72 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 6 5.5 27.5 55 6 5.5 27.5 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. 2 0(zero) આપેલ પૈકી એક પણ નહીં 1 2 0(zero) આપેલ પૈકી એક પણ નહીં 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી જુદી પડતી સંખ્યા કઈ ? 8314 2709 1315 2518 8314 2709 1315 2518 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP