GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 7 એકમ વધારે છે. જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ, તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે, તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો.