ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ? કેન્દ્રિય ગૃહમંત્રી ભારતના રાષ્ટ્રપતિ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રીમંડળ કેન્દ્રિય ગૃહમંત્રી ભારતના રાષ્ટ્રપતિ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રીમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? મંત્રીમંડળ વડાપ્રધાન વડાપ્રધાન અને મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન વડાપ્રધાન અને મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 182 11 26 37 182 11 26 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યોનું બનેલું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નામનું બોર્ડ સ્થાપવામાં આવશે ? અગ્યાર સાત પાંચ નવ અગ્યાર સાત પાંચ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP