ભારતનું બંધારણ (Constitution Of India)
આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ?

ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965
બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879
પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965
ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન
આપેલ તમામ
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?

ફજલ અલી આયોગ
સીતારામૈયા આયોગ
કુંજર આયોગ
જે.વી.પી. આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?

મેન્ટડેમસ
સર્ટિ ઓરરી
હેબિયસ કોર્પસ
કો–વોરન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP