ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? કુવા ઉપર પાણી ભરવા દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં જાહેર રસ્તાનો ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ? પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 283 280 279 281 283 280 279 281 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? આપેલ પૈકી એક પણ નહીં ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? જાહેર મિલકતનું રક્ષણ કરવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બંધારણને વફાદાર રહેવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બંધારણને વફાદાર રહેવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP