ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી કિષ્ણા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ? નાગરિક સેવા સમિતિ આયોજન સમિતિ લોકલેખા સમિતિ અનુમાન સમિતિ નાગરિક સેવા સમિતિ આયોજન સમિતિ લોકલેખા સમિતિ અનુમાન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 322 કલમ – 324 કલમ – 326 કલમ – 320 કલમ – 322 કલમ – 324 કલમ – 326 કલમ – 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? રેલવે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાકીય બિલ રેલવે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દયાનંદ સ્વામી મહાત્મા ગાંધી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દયાનંદ સ્વામી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ? ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915 ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP