ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે? 309 306 311 370 309 306 311 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? ચાગલા પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાંવટી પંચ ચાગલા પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાંવટી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ ભારતીય સશસ્ત્ર દળો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ ભારતીય સશસ્ત્ર દળો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાજ્યપાલ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 80 78 79 86 80 78 79 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP