ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ?

16 (4)
16 (2)
16 (3)
16 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

ઉદ્યોગ મંત્રીશ્રી
સ્પીકર
સંસદીય સચિવ
રાજયસભાના સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.
રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.
જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP