ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદા' શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપનિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ?

13 (3) (A)
13 (3) (B)
13 (1)
13 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ?

કેન્દ્રીય મંત્રીમંડળ
સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
કેન્દ્રિય ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP