ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? સંસદ સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 5 12 10 2 5 12 10 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? રાષ્ટ્રપ્રમુખ વિરોધપક્ષના નેતા વડાપ્રધાન અધ્યક્ષ રાષ્ટ્રપ્રમુખ વિરોધપક્ષના નેતા વડાપ્રધાન અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ લોકસભા વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP