ભારતનું બંધારણ (Constitution Of India) પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ? 2001 2000 1998 1999 2001 2000 1998 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય સચિવ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ મુખ્ય સચિવ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 8 માસ 4 માસ 10 માસ 6 માસ 8 માસ 4 માસ 10 માસ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___ આર્થિક અધિકાર છે. મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. મૂળ અધિકાર છે. આર્થિક અધિકાર છે. મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. મૂળ અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 74 76 75 73 74 76 75 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP