ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 76 78 75 77 76 78 75 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 35 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કેન્દ્રીય કાયદા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ? વિજયાલક્ષ્મી પંડિત સુચેતા કૃપલાણી પ્રતિભા પાટીલ ઇન્દિરા ગાંધી વિજયાલક્ષ્મી પંડિત સુચેતા કૃપલાણી પ્રતિભા પાટીલ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના હિસાબો કાણ તૈયાર કરે છે ? એકાઉન્ટન્ટ જનરલ હિસાબ અને તિજોરી નિયામક નાણાં વિભાગ તિજોરી અધિકારી એકાઉન્ટન્ટ જનરલ હિસાબ અને તિજોરી નિયામક નાણાં વિભાગ તિજોરી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 364 366 362 368 364 366 362 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP