કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા ? સ્વ. મહેશ-નરેશ કનોડીયા આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા દાદુદાન ગઢવી સ્વ. મહેશ-નરેશ કનોડીયા આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા દાદુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ? અમેરિકા બ્રિટન પાકિસ્તાન રશિયા અમેરિકા બ્રિટન પાકિસ્તાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 અંતર્ગત લગાવવામાં આવેલા કૃષિ સેસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કાબુલી ચણા - 30 ટકા વટાણા -10 ટકા શરાબ -100 ટકા મસુર - 10 ટકા કાબુલી ચણા - 30 ટકા વટાણા -10 ટકા શરાબ -100 ટકા મસુર - 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? પંજાબ રાજસ્થાન લદાખ હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન લદાખ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્ટારસ્ટ્રીક(STARStreak) એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કયા દેશની કંપની થેલ્સ સાથે સમજૂતી કરી ? ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP