ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? રાજ્યપાલ વિધાનસભાના સ્પીકર લોકસભાના સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના સ્પીકર લોકસભાના સ્પીકર મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? સ્પીકર આપેલ બંને ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર આપેલ બંને ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP