ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 24 26 28 22 24 26 28 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. કમલા નહેરૂ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરૂ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર રાજકુમારી અનંતા સીંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 90 30 150 45 90 30 150 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ લોકસભા બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP