કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ગોવા
ગુજરાત
સિક્કિમ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઇમરાન ખ્વાજા
સ્ટીફન ફ્લેમિંગ
શશાંક મનોહર
ગ્રેગ બારકલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સના ફેલો તરીકે તાજેતરમાં કયા ભારતીય ચૂંટાઈ આવ્યા છે ?

ડૉ. પંકજ ભટ્ટ
ડૉ. પંકજ પટેલ
ડૉ. પંકજ જોશી
ડૉ. પંકજ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'PRAGATI'નું પૂરું નામ જણાવો ?

Pro-Active Government and Time Investigation
Pro-Active Government and Timely Implementation
Pro-Active Governance and Time to time Investigation
Pro-Active Governance and Timely Implementation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP