કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ? IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT હૈદરાબાદ, તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા દેશમાં તાજેતરમાં વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ થયું છે ? બ્રાઝિલ ચીન ફ્રાન્સ આમાંથી કોઈ નહિ બ્રાઝિલ ચીન ફ્રાન્સ આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાધર વાલેસે ગુજરાતમાં કયા વિષયના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું? ગુજરાતી ગણિત ઇતિહાસ ભૂગોળ ગુજરાતી ગણિત ઇતિહાસ ભૂગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) ભારત કયા દેશ પાસેથી આયાત કરશે ? રશિયા ફ્રાન્સ ઇઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાન્સ ઇઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. કેરોલિના અરૂજોને વર્ષ 2020નો યુવા ગણિતજ્ઞો માટેનો રામાનુજન પુરસ્કાર એનાયત થયો ? બ્રાઝિલ ફ્રાંસ ઇંગ્લેન્ડ ઇઝરાયેલ બ્રાઝિલ ફ્રાંસ ઇંગ્લેન્ડ ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત કયા વર્ષમાં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું ? 2017 2018 2016 2015 2017 2018 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP