ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સી.રાજગોપાલાચારી
કનૈયાલાલ મુનશી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ?

એન. ગોપાલસ્વામી આયંગર
એ.ડી. ગોરવાલા
સરદાર પટેલ
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 44
આર્ટિકલ – 49
આર્ટિકલ – 47
આર્ટિકલ – 46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ?

ઉત્પ્રેષણ
પ્રતિષેધ
અધિકાર પૃચ્છા
પરમાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
પી.એમ.ઓ.
ગૃહમંત્રી
કેબિનેટ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP