સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ?

રાજ્ય સરકાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ)
નગરપાલિકા
કેન્દ્ર સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમદીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ___ ખર્ચ કહેવાય.

ચલિત
મુડી
કામગીરી
સ્થિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બન્ને જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ?

છોટા ઉદેપુર - નર્મદા
નર્મદા - સુરત
નવસારી - વલસાડ
વલસાડ - ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

45
35
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP