ભારતનું બંધારણ (Constitution Of India)
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ?

ગ્રામપંચાયત અધિનિયમ
ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ
મેટ્રોપોલિટન અધિનિયમ
નગરપાલિકા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ચંદ્રકાન્ત બક્ષી
ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યાં સ્તરની સામાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ?

જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
રાજ્ય સરકાર
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ?

સ્પીકર
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP