ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

હેબિયર્સ કોર્પસ
મેન્ડેમસ
કો-વોરન્ટો
સર્ટિઓરરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

પાંત્રીસમો સુધારો (1975)
બેતાલીસમો સુધારો (1976)
ત્રેપનમો સુધારો (1986)
પ્રથમ સુધારો (1951)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

આપેલ પૈકી કોઈ નહીં
વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)
દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)
બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

ન્યાય
સમાનતા
સ્વતંત્રતા
તક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP