ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી.

રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે.
શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે.
તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે.
દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ?

કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
હંસા મહેતા
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

બી.આર. આંબેડકર
ક.મા. મુનશી
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76

c-4, a-2, d-3, b-1
b-1, d-3, a-4, c-2
d-3, b-2, c-1, a-4
a-4, c-2, d-1, b-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP