સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્માવહન
ઉષ્મા નિર્ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ?

ઈલેક્ટ્રિક બેલ
ગેલ્વેનોમીટર
વિદ્યુત મોટર
વિદ્યુત જનરેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે ?

કોપર અને કોબાલ્ટ
ઝીંક અને નિકલ
કોબાલ્ટ અને નિકલ
કોપર અને ઝીંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ?

ગ્લાસવુલ
ઓપ્ટિકલ ફાઈબર
ફોટોક્રોમિક ગ્લાસ
ટફન ગ્લાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મેદસ્વિતા એટલે...

અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ
આપેલ પૈકી એક પણ નહીં
અત્યધિક પોષણ
અપૂરતું પોષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP