સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્વો છે ? જમીન, લોખંડ, ખાંડ, સોનું પાણી, જમીન, હવા, ઓક્સિજન મીઠું, ખાંડ, પાણી, સાકર લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન જમીન, લોખંડ, ખાંડ, સોનું પાણી, જમીન, હવા, ઓક્સિજન મીઠું, ખાંડ, પાણી, સાકર લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ? કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે ? 90 110 140 70 90 110 140 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ? અણુ બોમ્બ ન્યુટ્રોન બોમ્બ હાઈડ્રોજન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં અણુ બોમ્બ ન્યુટ્રોન બોમ્બ હાઈડ્રોજન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી ? પ્લેગ ડીપ્થેરિયા અછબડા કોલેરા પ્લેગ ડીપ્થેરિયા અછબડા કોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન વિરાટ વિક્રમ બાહુબલી પ્રજ્ઞાન વિરાટ વિક્રમ બાહુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP