સામાન્ય વિજ્ઞાન (General Science) જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ? ડીંડોલ અસર ક્રિડીલ અસર ટીંડોલ અસર વિંડોલ અસર ડીંડોલ અસર ક્રિડીલ અસર ટીંડોલ અસર વિંડોલ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? એનોફિલીસ સોરોફોરા ક્યુલેક્સ એડિસ ઈજિપ્તી એનોફિલીસ સોરોફોરા ક્યુલેક્સ એડિસ ઈજિપ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? D A C B D A C B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? હૃદય યકૃત ફેફસા કિડની હૃદય યકૃત ફેફસા કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હું માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળુ છું' મને ઓળખી બતાવો. હરિતકણ તારાકેન્દ્ર રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ તારાકેન્દ્ર રિબોઝોમ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP