સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ? મીઠું મોરથુથુ જીપ્સમ લાઈમ મીઠું મોરથુથુ જીપ્સમ લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? જમીન વાતાવરણ ચીજ શિક્ષણ જમીન વાતાવરણ ચીજ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર મેનોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં 'પરમાણુ વીજ મથક' ની યોજના કયા સ્થળે આકાર લઇ રહી છે ? મીઠી વીરડી - જસાપર હંસાપુર માધાપર રાણપુર મીઠી વીરડી - જસાપર હંસાપુર માધાપર રાણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સખત ખનિજ કઈ છે ? હીરો ટાલ્ક સલ્ફર જિપ્સમ હીરો ટાલ્ક સલ્ફર જિપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? શુક્ર શનિ બુધ ગુરુ શુક્ર શનિ બુધ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP