સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? બ્યુટેન ઈથેન મિથેન પ્રોપેન બ્યુટેન ઈથેન મિથેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ઓઝોન ઓર્ગન હિલિયમ ક્રિપ્ટોન ઓઝોન ઓર્ગન હિલિયમ ક્રિપ્ટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ? વિટામિન E વિટામિન D વિટામિન A વિટામિન K વિટામિન E વિટામિન D વિટામિન A વિટામિન K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? C B D A C B D A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 38.8 39.37 39 39.5 38.8 39.37 39 39.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન હાઈડ્રોફ્લોરો કાર્બન આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન હાઈડ્રોફ્લોરો કાર્બન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP