સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે ? સલ્ફર આયન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. શીલા શર્મા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવડા ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવડા ડૉ. કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? લેકટોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર લેકટોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? પાણી કાચ હીરો એકપણ નહીં પાણી કાચ હીરો એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. વિટામીન - ડી વિટામીન - એ વિટામીન - કે બી સમૂહના વિટામીન વિટામીન - ડી વિટામીન - એ વિટામીન - કે બી સમૂહના વિટામીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ? વોલ્ટામીટર લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર ગેલવેનોમીટર વોલ્ટામીટર લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર ગેલવેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP