સામાન્ય વિજ્ઞાન (General Science) ગેલ્વેનાઈઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે ? ચાંદી ઝીંક મરક્યુરી સોડિયમ ચાંદી ઝીંક મરક્યુરી સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામિન છે ? એડ્રીનાલીન કેરાટીન રીબોફ્લાવીન ઈન્સ્યુલિન એડ્રીનાલીન કેરાટીન રીબોફ્લાવીન ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે ? એગ્રીકલ્ચર એપિકલ્ચર હોર્ટિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપિકલ્ચર હોર્ટિકલ્ચર સેરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? 76 વર્ષ 86 વર્ષ 67 વર્ષ 1 પ્રકાશવર્ષ 76 વર્ષ 86 વર્ષ 67 વર્ષ 1 પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ? હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર મગજના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર મગજના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? બ્રહદમસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બ્રહદમસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP