કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વાતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે રચાયેલી 259 સભ્યોની સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? અમર્ત્ય સેન મેરી કોમ સચિન તેંડુલકર અભિનવ બિન્દ્રા અમર્ત્ય સેન મેરી કોમ સચિન તેંડુલકર અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT ખડગપુર AIIMS ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT ખડગપુર AIIMS ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ? વિયેના જીનિવા લન્ડન મોસ્કો વિયેના જીનિવા લન્ડન મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ,2020ના ટોપ 10 રેન્કમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થતો નથી ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો વાંચી સાચા જવાબ આપો. ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આપેલ તમામ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આપેલ તમામ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ? ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP