કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા સરકારી શાળાઓમાં ભણતી 750 શાળાની છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલ કિડ્ઝ ઈન્ડિયા સેટેલાઈટ લૉન્ચ કરશે ? SpaceX ISRO NASA JAXA SpaceX ISRO NASA JAXA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ‘સહર્ષ’ નામનો વિશેષ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો ? ત્રિપુરા ઓડિશા અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા ઓડિશા અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? ITBP CISF BSF CRPF ITBP CISF BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કાપડ મંત્રાલય દ્વારા સાડી મહોત્સવ 'વિરાસત'નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ ‘નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેઈનિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં થયું ? ચંદીગઢ પટિયાલા નોઈડા મોહાલી ચંદીગઢ પટિયાલા નોઈડા મોહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP