સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ... ? પરિભ્રમણ ગતિ પરિસર ગતિ પરિક્રમણ ગતિ પરિવમળ ગતિ પરિભ્રમણ ગતિ પરિસર ગતિ પરિક્રમણ ગતિ પરિવમળ ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે ? 60° 50° 30° -40° 60° 50° 30° -40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ઝાલર ફેફસા મીનપક્ષ ચૂઈ ઝાલર ફેફસા મીનપક્ષ ચૂઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? ગજિયો સોયાકાર નળાકાર કંકણાકાર ગજિયો સોયાકાર નળાકાર કંકણાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની ઝડપ ___ માં સૌથી અધિક હોય છે ? પાણી વાયુ પિત્તળ શૂન્યાવકાશ પાણી વાયુ પિત્તળ શૂન્યાવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP