સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ? લેડ + ટીન એલ્યુમિનિયમ તાંબુ + ઝિંક તાંબુ + ટીન લેડ + ટીન એલ્યુમિનિયમ તાંબુ + ઝિંક તાંબુ + ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ? સોનું પોટેશિયમ ઝીંક કેલ્શિયમ સોનું પોટેશિયમ ઝીંક કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 95 90 100 80 95 90 100 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બ્રહદમસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બ્રહદમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ? નવી દિલ્હી અમદાવાદ ટ્રોમ્બે બેંગલોર નવી દિલ્હી અમદાવાદ ટ્રોમ્બે બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP