સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ? માઈક્રોવેવ ક્ષ કિરણો અલ્ટ્રાવાયોલેટ ઈન્ફ્રારેડ માઈક્રોવેવ ક્ષ કિરણો અલ્ટ્રાવાયોલેટ ઈન્ફ્રારેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ? ડાયસિસ્ટોન ડેટોલ ડી.ડી.ટી. ફિનાઈલ ડાયસિસ્ટોન ડેટોલ ડી.ડી.ટી. ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? ચાંદી તાંબુ સોનુ પારો ચાંદી તાંબુ સોનુ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ? અન્નવાહક પેશી જલવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી અન્નવાહક પેશી જલવાહક પેશી તમામ જીવંત પેશી જલવાહક અને અન્નવાહકપેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે ? જળકૃત પરવાળા કૃત અગ્નિકૃત વિકૃત જળકૃત પરવાળા કૃત અગ્નિકૃત વિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP